દેવ નદીમાં કાર સાથે તણાયેલા વડોદરાના યુવાનની લાશ 45 કલાકે 3 કિ.મી. દૂરથી મળી

2019-08-29 360

વડોદરાઃ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી પ્રથમ રેસિડેન્સીમાં રહેતો દવાનો હોલસેલ વેપારી મંગળવારે વાઘોડિયા પાસે આવેલી દેવ નદીના કોઝવેમાં કાર સાથે તણાયો હતો આજે ત્રીજા દિવસે 45 કલાક બાદ 3 કિમી દૂર આવેલા ફલોડ ગામના ચેકડેમ પાસે માછીમારી કરી રહેલા લોકોને લાશ દેખાઇ હતી જેથી એનડીઆરએફની ટીમે યુવાનની લાશને બહાર કાઢી હતી જોકે કાર હજુ સુધી મળી આવી નથી

Videos similaires