કાર્તિક સાથે સેલ્ફી લેવા યુવતીએ છોડી ફ્લાઇટ, ગાલ ખેંચી કર્યા વખાણ

2019-08-29 1,871

એક્ટર કાર્તિક આર્યનની વધતી જતી ફેન ફોલોઈંગ તેની ક્યુટનેસ જ નહીં તેની એક્ટિંગ પણ છે તેમાં પણ તેના ફિમેલ ફેન્સ એક સેલ્ફી માટે પડાપડી કરે છે હાલમાં જ કાર્તિકે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં એક યુવતી કાર્તિક સાથે સેલ્ફી લેવા તેની કેરળની ફ્લાઇટ છોડી દે છે કાર્તિક તેને તેવું ન કરવા પણ કહે છે પરંતુ તે એટલી ક્રેઝી હોય છે કે કાર્તિક સાથે વારંવાર સેલ્ફી પડાવી રહી હોય છે એટલું જ નહીં તે ગાલ ખેંચીને કાર્તિકના વખાણ પણ કરે છે જે બાદ કાર્તિક શરમાઈ જાય છે

Videos similaires