‘તમે કંઈ કામ તો કરતા નથી, આ લો તાળું અને મારી દો’: વાલીઓ

2019-08-28 559

સુરતઃસ્કૂલો દ્વારા મનસ્વી રીતે ઉઘરાવાયેલી વધારાની ફી નિયમો પ્રમાણે વાલીઓને પાછી અપાવવા તથા અન્ય મુદ્દાઓ સાથે વાલી મંડળ એફઆરસી કચેરી ખાતે આજે બીજા દિવસે ધરણાં પર બેઠાં છેલેખિતમાં બાયંધરી સહિતની માંગ સાથે વાલીઓ ધરણાં પર બેસતાં કમિટી મેમ્બર દ્વારા હજુ સુધી કોઈ જવાબો અપાયા નથી વાલીઓ દ્વારા કમિટી સભ્યોને તાળા અને ચાવી આપી વિરોધ કર્યો હતો

Videos similaires