Speed News: ગુજરાતમાં કૉંગો ફીવરથી ત્રણ મહિલાના મોત થયાં

2019-08-28 227

સુરેન્દ્રનગરના જામડીના મૃતક સાસુ-વહુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ તરફ ભાવનગરના મહિલાનું સર ટી હૉસ્પિટલમાં મોત થયું છે આ તરફ બે ડોક્ટર અને બે પેરામેડિકલ સહિત 8 લોકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છેપંચમહાલમાં હડકવાની રસી ન મળતાં બે લોકોનાં મોત થયા છે ડાંગરિયા ગામે બીજી ઓગષ્ટે 7 લોકોને કૂતરું કરડ્યું હતું આ તમામ લોકોને મોરવા હડફ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હડકવાની રસી ન મળતા બુધવારે 7 વર્ષના યુવરાજ બારિયા અને શારદાબેન બારિયાનાં મોત થયાં છે

Videos similaires