પર્યાવરણ પ્રેમીએ 10 રાજ્યોની સાયકલયાત્રા કરી પર્યાવરણનો સંદેશ આપ્યો

2019-08-28 213

ડીસા:પર્યાવરણના રક્ષણ માટે સંદેશ આપવા જમ્મુથી સાયકલ યાત્રા માટે નીકળેલા નરપતસિંહ રાજપુરોહિત ડીસા પહોંચ્યો હતો જે વ્યક્તિ પોતાના જીવનમાં બે ઝાડ નથી લગાવ્યા તેને પોતાના મૃત્યુ બાદ લાકડાથી અગ્નિસંસ્કાર કરવાનો કોઈ હક નથી મારું ભારત વૃક્ષથી હર્યું ભર્યું રહે તેજ મારું સપનું છે તેમ જમ્મુથી સાયકલયાત્રા શરૂ કરનાર પર્યાવરણ પ્રેમી નરપતસિંહ રાજપુરોહિતએ જણાવ્યું હતું

Videos similaires