મૉડલને મળીને સ્મૃતિ ઈરાની ભાવુક થયાં, વીડિયો શેર કરીને સ્ટ્રગલનાં વખાણ કર્યાં

2019-08-28 28

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો લેકમે ફેશન વીકમાં ગયેલાં સ્મૃતિની મુલાકાત નિશા યાદવ નામની એક મોડલ સાથે થઈ હતી જ્યાં તેની સાથે વાત કર્યા બાદ જ્યારે તેમણે નિશાની સ્ટ્રગલ વિશે જાણ્યું ત્યારે તેઓ તેની આ ઈમોશનલ અને ઈન્સ્પિરેશનલ જર્ની દુનિયા સમક્ષ શેર કરવાનું પણ ચૂક્યાં નહોતાં નિશા યાદવ એ માત્ર મોડલ જ નહીં એક વકીલ પણ છે સ્મૃતિએ નિશા કેવી વિષમ પરિસ્થિતી સાથે લડીને અહીં સુધી પહોંચી હતી તે પણ જણાવ્યું હતું એક મોમેન્ટ તો એવી પણ આવી જ્યારે સ્મૃતિ ઈરાની નિશાને ભાવુક થઈને ભેટી પણ પડ્યાં હતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે દિકરીનાં લગ્ન તેનું ભણવાનું પૂરું થઈ જાય પછી જ કરવાં જોઈએ

Videos similaires