હિંમતનગર:સાબરકાંઠાના હિંમતનગર અને ઇડરમાં નર્સિંગ, ફાયર બ્રિગેડના કોર્સના નામે ઈન્સ્ટિટ્યૂટ હાટડા શરૂ થયાં છે ફાયર ઓફિસર બનવા કે નર્સ તરીકે નોકરી લેવી હોય તો મળી રહે છે લોકો સાથે ખૂલ્લેઆમ ત્યાં છેતરપિંડી કરી કૌભાંડમાં આચરવામાં આવી રહી છે ત્યારે તેનો ખુલ્લુ પાડવા સામે આવી છે કે પીડિત વિદ્યાર્થિની બોગસ ડિગ્રીના કૌભાંડનો સૌથી વધુ ભોગ આદિવાસી અને ગરીબ વર્ગના લોકોના બન્યાં છે તેમના વાલીઓ સંતાનોને નોકરી મળે અને ઘરમાં રાહત રહે એવા હેતુથી પરસેવાની કમાણી સંતાનોના ભણતર પાછળ ખર્ચી દે છે તેવા સમયે તાજેતરમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ઈન્ટરવ્યુ લેવાયા હતા જેમાં કોઈ જ માન્યતા ન હોય તેવી ઈન્સ્ટિટ્યૂટ ચાલતી હોવાનું સામે આવ્યું હતું