મજુરા ગેટ નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, ડ્રાઈવર કારમાં ફસાઈ ગયો

2019-08-28 238

સુરતઃમજુરા ગેટ પાસે આવેલ કૈલાશ નગર નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા ત્યારબાદ 108 અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને કારની ડ્રાઈવર સીટ પર ફસાઈ ગયેલા યુવકને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો

Videos similaires