અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, બાયડના રૂપનગર કોઝવે પર પાણી ફરી વળ્યા

2019-08-28 100

ભિલોડા:અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં 2 મીમીથી લઈને 58 મીમી સુધી વરસાદ છે તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેને પગલે વિવિધ જગ્યાઓ પાણી પાણી થઈ ગઈ છે બાયડના ગાબટથી સાંઠબા વચ્ચેનો રસ્તો બ્લોક થઈ ગયો છે રૂપનગર પાસે કોઝ વે પર પાણી ફરી વળ્યા છે

Videos similaires