પાકિસ્તાની નેતા શેખ રશીદનું નિવેદન, ભારત સાથે નવેમ્બર-ડિસેમ્બરમાં યુદ્ધ થશે

2019-08-28 3,325

જમ્મુ કાશ્મીર મુદ્દે અકળાયેલા પાકિસ્તાનના નેતા શેખ રશીદે ફરી એક વખત યુદ્ધની ભવિષ્યવાણી કરી મહિનાની પણ જાહેરાત કરી દીધી છે તેમણે કહ્યું કે, પાકિસ્તાન પાસે જે હથિયાર છે તે બતાવવા માટે નહીં પણ તેનો ઉપયોગ કરવા માટે છે પાકિસ્તાન છેલ્લા શ્વાસ સુધી કાશ્મીર માટે લડતું રહેશે

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ‘દુનિયા ટીવીના’ના જણાવ્યા પ્રમાણે બુધવારે એક સેમિનારમાં પાકિસ્તાની મંત્રી શેખ રશીદે કહ્યું કે, હુું નવેમ્બરમાં-ડિસેમ્બરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થતું જોઈ શકું છુ પાકિસ્તાની સેના પાસે જે હથિયાર છે બતાવવા માટે નહીં પણ ઉપયોગ કરવા માટે છે

Videos similaires