અમેરિકન કંપની કોસ્તકોએ ચીનમાં પહેલો સ્ટોર ખોલ્યો, ધક્કામુક્કી થતાં સ્ટોર સમય પહેલાં બંધ કરવો પડ્યો

2019-08-28 1,898

અમેરિકન રિટેલ કંપની કોસ્તકોએ ચીનમાં તેનો પહેલો સ્ટોર મંગળવારે ખોલ્યો હતો અમુક વસ્તુઓ પર 60 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળવાના કારણે સ્ટોર ખુલવાના કેટલાય કલાકો પહેલા ગ્રાહકોની લાંબી લાઇન લાગી ગઇ લોકો એટલી ઉતાવળમાં હતા કે શટર પુરુ ખુલે તે પહેલા જ જમીન પર લેટીને અંદર ઘુસવા લાગ્યાં હતાં સ્ટોરની અંદર અને બહાર ધક્કામુક્કી શરુ થઇ ગઇ હતી બપોર સુધીમાં સ્ટોર બંધ કરવો પડ્યો હતો પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ બોલાવવી પડી હતી

Free Traffic Exchange

Videos similaires