દીકરી રાધ્યા સાથે એશા દેઓલે કર્યું રેમ્પ વૉક, તાળીઓથી ગૂંજ્યું સ્ટેજ

2019-08-28 4,030

બૉલિવૂડ એક્ટ્રેસ એશા દેઓલ બે દીકરીઓની માતા છે પરંતુ હાલમાં તે લેકમે ફેશન વીકમાં આવી ત્યારે બેહદ ગ્લેમરસ અંદાજમાં દેખાઈ હતી, બ્લેક જેકેટ સાથે શૉર્ટ્સમાં એશા બહુ સુંદર લાગતી હતી તેની સાથે તેની દીકરી રાધ્યા હતી બંને મા-દીકરીએ રેમ્પ પર કેટવૉક કરતા ઓડિયન્સે તાળીઓ પાડી હતી ઑડિયન્સમાં એશાનો પતિ ભરત તખ્તાની પણ બેઠો હતો જેણે પત્ની અને દીકરીને ચીયર કર્યું હતુ રાધ્યા સાથેના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા એશાએ કેપ્શન આપ્યું હતું કે રાધ્યાનું ફર્સ્ટ રેમ્પ વૉક

Videos similaires