કાશ્મીરમાં લોકો તેમની સુરક્ષા કરતા જવાનો પર જ સવાલો કેમ ઉઠાવે છે - જિતેન્દ્ર સિંહ

2019-08-28 2,043

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે ભારતના નકશાને ફરી બનાવી તેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(POK)સાથે ગિલગીટ- બાલ્ટિસ્તાનને પણ સામેલ કરવાની અપીલ કરી છે અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે, હવે જમ્મુ કાશ્મીરમાં પીઓકે અને એક્સાઈ ચીન પણ સામેલ છે

એક કાર્યક્રમમાં જિતેન્દ્ર સિંહે કહ્યું કે, આપણે આપણી હદની વાત કરીએ છીએ, જે આપણી છે જ નહીં આપણી હદ તો તેમના કરતા ઘણી વધારે છે જ્યારે ભારતનો નકશો ફરી બનાવવામાં આવ તો તેમા ફક્ત પીઓકે જ નહીં, પણ ગિલગીટ- બાલ્ટિસ્તાનને પણ સામેલ કરવા જોઈએ

Videos similaires