સુપ્રીમની 370 હટાવવાના વિરોધમાં થયેલી અરજીઓ પર કેન્દ્રને નોટીસ

2019-08-28 884

જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે સુપ્રીમ કોર્ટ હવે આ કેસની સુનાવણી ઓક્ટોબરમાં કરશે, આ મામલાને કોર્ટની બંધારણીય બેન્ચ સાંભળશે આ સાથે જ સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં મીડિયાની આઝાદી અંગે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસમાં જવાબ આપવા માટે કહ્યું છે

Videos similaires