સંજીવની 2 શરૂ થતાં પહેલા જીમમાં આ રીતે પરસેવો પાડ્યો છે એક્ટ્રેસ સુરભીએ

2019-08-28 3,401

સીરિયલ ઈશ્કબાઝથી એક્ટ્રેસ સુરભી ચંદનાએ પોતાની લોકપ્રિયતા મેળવી લાખો-કરોડો ફેન્સ બનાવ્યા છે સુરભીએ અનિકાનો રોલ પ્લે કરી એક છાપ ઉભી કરી હતી જોકે શૉ ઓફએર થતાં તેના ફેન્સ ઘણાં જ નારાજ હતા અને તેના ન્યૂ પ્રોજેક્ટની રાહ જોતા હતા જોકે સુરભી હાલ સીરિયલ સંજીવની પાર્ટ 2માં ડૉ ઈશાનીના રોલમાં જોવા મળે છે, આ સીરિયલ શરૂ થતાં પહેલા સુરભીએ જીમમાં ઘણો પરસેવો પાડ્યો હતો અને પોતાને ફીટ રાખતી હતી જેનો વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે

Free Traffic Exchange

Videos similaires