કલમ-370 હટાવવાના વિરોધમાં થયેલી 14 અરજીઓની સુપ્રીમમાં એક સાથે સુનાવણી

2019-08-28 1,621

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિિનટમાંકાશ્મીર અને કલમ 370 ને લઈ આજે સુપ્રીમમાં
મહત્વની સુનાવણી હાથ ધરાશેસુપ્રીમમાં એક સાથે 14 જેટલી અરજીઓ પર કાર્યવાહી થશેઉલ્લેખનિય છે કે સરકારના કલમ-370 હટાવવાના નિર્ણય સામે સુપ્રીમમાં અરજીઓ દાખલ થયેલી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires