અંકલેશ્વરમાં ગણેશજીની મૂર્તિ લાવતી વખતે વીજ તાર ઊંંચો કરતાં 7ને કરંટ લાગ્યો, 2નાં મોત

2019-08-28 7,422

અંકલેશ્વર: અંકલેશ્વરના નેશનલ હાઇવે 48 પર ન્યુ ઇન્ડિયા માર્કેટ પાસે ગણેશજી મૂર્તિ લાવતી વેળા કરંટ લાગતા 2 યુવાનના મોતના નિપજ્યા હતા 1 યુવાનની હાલત ગંભીર છે અન્ય 5 યુવાનો દાઝી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ગુજરાત હાઉસિંગ બોર્ડ જીએચબી ગ્રુપના ગણેશની મૂર્તિ લાવી રહ્યા હતા અંદાજિત 26 ફૂટ ઉંચી મૂર્તિ નડતર રૂપ હાઇટેનશન લાઈન વાયર ઉંચા કરતી વેળા કરુણાંતિકા સર્જાય હતી

Videos similaires