સરદારનગરમાં ધોળા દિવસે દારૂનું કટિંગ કરાતું હોવાનો વીડિયો વાઈરલ

2019-08-27 70

અમદાવાદ:ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તેનું કેટલું પાલન થાય છે તેની સામે ચાડી ખાતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે સરદારનગરમાં આવેલા કુબેરનગરની દેવલાલી બજારમાં ખુલ્લેઆમ ટુ-વ્હિલર્સ પર દારૂનું કટિંગ થતું હોવાનું વીડિયોમાં શૂટ કરાયું છે જેમાં દારૂના બોક્સ લઈને ઊભેલા બૂટલેગર ટુ-વ્હિલર્સ પર મૂકતા દેખાય છે

Videos similaires