આણંદ:ઉપરવાસ અને પંચમહાલ જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે મહી નદીના કડાણા ડેમમાં પાણીની આવક વધી ગઇ હતી ડેમની ભયજનક સપાટી 128 મીટર છે તેની સામે હાલ કડાણા ડેમનું લેવલ 12660 મીટર પહોંચ્યું છે પાણીની આવક 74,547 છે તેને ધ્યાને લઇને કડાણા ડેમમાંથી હાલ 256 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે પાનમ અને વણાકબોરી ડેમમાં પાણી આવક વધી ગઇ છે વણાકબોરી ડેમમાંથી મહી નદીમાં 50 હજાર કયુસેક પાણી હાલમાં છોડવામાં આવ્યું રહ્યું છે