બીટકનેક્ટ સહિતની કંપનીમાં નાણા ગુમાવનારા રોકાણકારોની દાવા રજૂ કરવા લાઈનો લાગી

2019-08-27 157

સુરતઃશહેરમાં એકના ડબલ કરવાની સ્કિમો આપીને રોકાણકારોના રૂપિયા લઈને કંપનીઓ બંધ કરી દઈ છેતરપિંડી કરનારા સામે સીઆઈડી દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે જ આ કંપનીઓમાં રોકાણ કરનારા લોકોને દાવો રજૂ કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવતાં ક્લેક્ટર કચેરી મોટી સંખ્યામાં લોકો પોતાના દાવા રજૂ કરવા માટે પહોંચી ગયા હતાં લોકોએ બિટકનેક્ટ, બિટકોઈન, સમૃધ્ધ જીવન, વિંટેક શોપી, મૈત્રી ચીટ કંપનીમાં રોકાણ કર્યા બાદ નાણા ગુમાવ્યા હતાં

Videos similaires