ઉત્તર પ્રદેશના અલીગઢમાં ચાર્ટર કંપનીનું પ્રાઈવેટ પ્લેન ક્રેશ થઈ ગયું છે મંગળવારે ધનીપુર એર-વેમાં થયેલી આ દુર્ઘટનામાં દરેક 6 યાત્રીઓ સુરક્ષીત છે માનવામાં આવે છે કે, લેન્ડિંગ દરમિયાન વીજળીના તારમાં ફસાઈને વિમાન જમીન પર પડી ગયું હતું આ વિમાન અલીગઢ મેઈન્ટેનન્સ માટે આવ્યું હતું