સુરતમાં સ્કૂલ ઓટોમાંથી બાળક પડી ગયું, જાતે ઉભો થઈ રડતા રડતા દોડ્યો, CCTV

2019-08-27 954

સુરત: પુણા ગામમાં શાળા છૂટ્યા બાદ સ્કૂલ ઓટોમાં ઘરે જઇ રહેલું બાળક શાંતિ નિકેતન સોસાયટી પાસે ચાલુ રીક્ષામાંથી ગબડી ગયો હતો સદનસીબે સ્કૂલ બેગ સાથે પડેલાં વિદ્યાર્થીને કોઇ મોટી ઇજા થઇ ન હતી જોકે, ગફલતમાં રીક્ષા હંકારી રહેલાં ચાલકનું સહેજ પણ ધ્યાન ગયું ન હતું રડતા રડતા રીક્ષા પકડવા દોડી રહેલાં બાળકને સ્થાનિક યુવકોએ પીછો કરી ચાલકને સોંપ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી

Videos similaires