જૈશએમોહમ્મદ પોતાની અન્ડર વોટર વિંગ તૈયાર કરી રહ્યું છે - નેવી ચીફ એડમિરલ કરમબીરસિંહ

2019-08-27 121

ભારતીય નેવી ચીફ એડમિરલ કરમબીરસિંહે નિવેદન આપતાં જણાવ્યું છે કે, ગુપ્તચર એજન્સીઓ પાસેથી માહિતી મળી છે કે, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પોતાની અન્ડર વોટર વિંગ તૈયાર કરી રહ્યું છે પરંતુ હું દેશવાસીઓને આશ્વાસન આપવા માંગુ છું કે, અમે સતર્ક છીએ અને દેશને કોઈ પ્રકારની આંચ નહીં આવવા દઈએ’ ઉલ્લેખનીય છે કે, જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાનમાં આવેલું આતંકી સંગઠન છે જેણે પહેલાં પણ ભારતમાં આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો

Videos similaires