ભરૂચના સગા ભાઈઓને દક્ષિણ આફ્રિકામાં બંદૂક બતાવી લૂંટ લેવાયા, ઘટના CCTVમાં કેદ

2019-08-27 560

ભરૂચ: દક્ષિણ આફ્રિકામાં ગુજરાતીપર હુમલો કરી લૂંટની વધુ એક ઘટના સામે આવી છે જેમાં દક્ષિણ આફ્રિકાજ્હોનિસબર્ગમાં ભરૂચના પરિએજ ગામના બે સગા ભાઈઓ સાથે લૂંટ ચલાવી હતી નિગ્રોએ બંદૂક બતાવી જાહેરમાં લૂંટ બન્ને સગાભાઈને લીધા હતાં આ લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી

Videos similaires