સાહોનું વધુ એક રોમેન્ટિક ગીત રિલીઝ, ઈશ્કમાં ડૂબેલાં જોવા મળ્યાં બંને

2019-08-26 4,928

શ્રદ્ધા કપૂર અને પ્રભાસની અપકમિંગ ફિલ્મ સાહોનું ગીત ‘બેબી વોન્ટ યુ ટેલ મી’ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે આ ગીત જોઈને લાગે છે કે ફિલ્મમાં આ બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઈ રહી છે ગીતમાં બંનેનો રોમાન્સ જોવા મળ્યો છે આ રોમેન્ટિક ગીતને શંકર-અહેસાન-લોયે કમ્પોઝ કર્યું છે અલીસા મેન્ડોન્સા, શંકર મહાદેવન તથા રવિ મિશ્રાએ તેમાં પોતાનો અવાજ આપ્યો છે આ અગાઉ ‘સાહો’ના ત્રણ સોંગ્સ રિલીઝ થયા છે ‘સાઈકો સૈયા’, ‘ઈન્ની સોની’ અને ‘બેડ બોય’ ચાહકોને પસંદ આવ્યા છે

Videos similaires