મયુરભાની જિલ્લામાં આવેલ રાઈરંગપુરમાં એક વ્યક્તિનાં ઘરે અગ્રવાલ પેકર્સ એન્ડ મુવર્સમાંથી એક પાર્સલ આવ્યું હતુ પાર્સલમાંથી તેના માટે આવેલ વસ્તુ સાથે એક 6 ફુટ લાંબો કોબ્રા સાપ પણ નીકળ્યો હતો જેને જોઈને રહીશોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા લોકોએ જાણ કરતાં વન વિભાગની ટીમે સાપને રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે