ગામમાં પ્રેમ-પ્રકરણમાં યુવાનને હાથ અને પગ બાંધી માર્યો

2019-08-26 1

મોડાસાઃઅરવલ્લી જિલ્લામાં યુવાનના હાથ બાંધેલો વિડીયો વાયરલ થતાં લોકોમાં આ વીડિયોએ ભારે કૂતુહલ પેદા કર્યું છે આ વીડિયો મોડાસા તાલુકાના એક ગામનો છે જ્યાં જમાઇને સાળી સાથે આડા સબંધો વહેમ રાખી તેને સાસરીયાઓએ તેને બોધ પાઠ ભણાવ્યો હોવાનું જાણવા મળેલ છે

Videos similaires