દરિયાપુરના કોંગ્રેસના કોર્પોરેટર અને ભાજપના જનરલ સેક્રેટરીની દાદાગીરી, પોલીસ સાથે ઘર્ષણ

2019-08-26 425

અમદાવાદ:શહેરના શાહપુરમાં આવેલી હલીમની ખડકી પાસે ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવા ગયેલી પોલીસ સાથે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર, દરિયાપુર ભાજપના જનરલ સેક્રેટરી સહીત 10 જેટલા લોકોના ટોળાએ ઝપાઝપી કરી હતી ત્યાર બાદ આ તમામ લોકો સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે

Videos similaires