પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવી

2019-08-26 295

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની છે 24 વર્ષીય સિંધુએ ઓકુહારાને સતત બે ગેમમાં 21-7, 21-7થી હરાવી હતી તેણે છઠી વાર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પાંચ મેડલ સાથે તે ભારતની સૌથી સફળ શટલર બની ગઈ છે તે 2013 અને 2014 બ્રોન્ઝ મેડલ જીતી હતી, જયારે 2017 અને 2018માં સિલ્વર મેડલ જીતી હતી સતત બે વાર ફાઇનલમાં હારનો સામનો કર્યા પછી છેવટે સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો છે

Videos similaires