દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ, સુરતમાં હળવા ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

2019-08-26 232

સુરતઃ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ છવાયું છે દરમિયાન હળવા ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સુરતમાં પણ હળવા વરસાદી ઝાપટાથી ખુશનુમા વાતાવરણ સર્જાયું છે દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર સક્રિય થયું છે સાથે ઉત્તર ઓરિસ્સામાં હવાના હળવા દબાણથી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત સાથે મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે

Videos similaires