અમદાવાદ: જન્માષ્ટમીનાં તહેવાર દરમ્યાન 12 બોરની બંદૂકથી હવામાં ફાયરિંગની ઘટનાનો વિડીયો વાઇરલ થયો હતો નારોલ પોલીસે આ મામલે 4 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે નારોલ નજીક જેતલપુર ગામમાં આવેલા રેવતીનગરમાં ગજેન્દ્ર રાઠોડ સહિત 4 શખ્સોએ સ્ટેજ પર ચડી 30 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું નારોલ પોલીસે ચારેય શખ્સની ધરપકડની તજવીજ હાથ ધરી છે