શ્રીનગર સચિવાલય પર ત્રિરંગો લહેરાયો, પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો

2019-08-26 425

સ્પીડ ન્યૂઝમાં આત્યારે જોઈશું, પીવી સિંધુએ વર્લ્ડ ચેમ્પિયન શીપ જીતીને ઈતિહાસ રચ્યો છે સિંધુએ ઓકુહારાને 21-7, 21-7થી 36 મિનિટમાં હરાવી છે આ ઉપરાંત રવિવારે ઉત્તર કોરિયાના સુપ્રીમો કિમ જોંગે નવા સુપરલાર્જ મલ્ટિપલ રોકેટનું પરિક્ષણ કર્યો હોવાનો દાવો છે શનિવારે પણ બે મિસાઈલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું

જમ્મુ-કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો છીનવતી કલમ 370 હટાવ્યા પછી હવે શ્રીનગરના સચિવાલય પર ભારતમો ત્રિરંગો લહેરાવમાં આવ્યે છો હવે જમ્મુ-કાશ્મીરની દરેક સરકારી ઓફિસ પર કાશ્મીરના વિશેષ ધ્વજની જગ્યાએ ત્રિરંગો જ લહેરાવામાં આવશે આ ઉપરાંત ક્રિકેટના ન્યૂઝમાં જાણીએ તો સૌરભ ગાંગુલીએ રવિ શાસ્ત્રીને ભારતના કોચ બન્યા તે માટે ટેકો જાહેર કર્યો છે મહેસાણામાં રજાઓના દિવસોમાં એક હાઈપ્રોફાઈળ જુગારધામ પકડાયું છે જ્યારે ગીર સેન્ચ્યુરીમાં ગેર કાયદેસર રીતે શૂટિંગ કરવા બદલ એક પત્રકાર સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે

Videos similaires