જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં એક યુવકે હવામાં ફાયરિંગ કર્યું, સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો

2019-08-25 3,257

અમદાવાદઃજનમાષ્ટમીના તહેવાર દરમિયાન બંદૂકથી ફાયરિંગ કરવાની સામે આવી છે મહોત્સવ વખતે રાસગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલતો હતો, ત્યારે એક યુવકે ફાયરિંગ કર્યું હતું તેવું વીડિયોમાં જોવા મળે છે આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો છે ઉલ્લેખનીય છે કે, આ વીડિયો નારોલ નજીક આવેલા જેતલપુર ગામનો હોવાની શક્યતા છે હાલ નારોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે

Videos similaires