રાજકોટમાં પત્નીના પ્રેમીને જાહેરમાં છરીના ઘા ઝીંકી પતિએ હત્યા કરી, Live વીડિયો સામે આવ્યો

2019-08-25 12,993

રાજકોટ:શહેરના 80 ફૂટ રોડ પર આજે રવિવારે બપોરના સમયે પતિએ પત્નીના પ્રેમીની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી હત્યા કર્યા બાદ આરોપી પતિ સામેથી થોરાળા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હત્યાનો લાઇવી વીડિયો સામે આવ્યો છે જેમાં પતિ પત્નીના પ્રેમીને છરીના ઘા મારતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે

Videos similaires