માત્ર 30 રૂપિયા માટે પતિએ પત્નીની માથા પર લાકડું મારી હત્યા કરી નાખી

2019-08-25 892

દાહોદ:મુવાલિયા ગામમાં માત્ર 30 રૂપિયા માટે પતિએ પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી ઉશ્કેરાયેલા પતિએ લાકડા વડે પત્નીના માથાના ભાગે હુમલો કરતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું માતાને બચાવવા વચ્ચે પડેલી દિકરી પર પણ હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થઇ હતી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Videos similaires