લાઈવ વીડિયો / સુરતમાં જન્માષ્ટમીમાં મટકી ફોડવા જતા પટકાયો ગોવિંદા, બન્ને હાથે ફ્રેક્ચર થયા

2019-08-25 308

સુરતઃશહેરમાં કૃષ્ણ જન્મોત્સવની ઠેર ઠેર રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી કતારગામ ખાતે જન્માષ્ટમીની મટકી ફોડવા માટે પિરામિડ કરીને યુવકો દ્વારા મટકી ફોડતી વખતે ઉપરથી યુવક મટકી ફોડીને નીચે રોડ પર પટકાતા બન્ને હાથોમાં ઈજા પહોંચી હતીહોસ્પિટલમાં દાખલ કર્યા બાદ યુવકના બન્ને હાથો ફ્રેક્ચર થયા હતા

Videos similaires