ગીર ગઢડા:શ્રાવણ માસના પવિત્ર સાતમ આઠમના તહેવાર નિમિત્તે ગીરગઢડાના દ્રોણેશ્વર મહાદેવના મંદિરે અને દ્રોણેશ્વર ડેમ પરથી પડતા પાણીના જરણામાં સહેલાણીઓએ નાહવાની મોજ માણી હતી જન્માષ્ટમીના દિવસે ઉના નજીક દીવ તેમજ ગીરગઢડા નજીક આવેલા ગીર જંગલમાં બહોળી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતાં ત્યારે દ્રોણેશ્વર મહાદેવના મંદિરે અને દ્રોણેશ્વર ડેમ પરથી પડતા પાણીના ઝરણામાં સહેલાણીઓ એ નાહવા ની મોજ માણી હતી આ ઉપરાંત કષ્ટભંજન હનુમાનજી મંદિરે પણ વિવિધ પ્રકારના શનગાર થી સુશોભિત કરવામાં આવ્યું હતું