શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય અન્નકૂટ ધરાવાયો

2019-08-25 2

બોટાદઃસાંળગપુર હનુમાનજી મંદિરમાં જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરવામાં આવી છે આજે ભગવાનને વિશેષ શણગાર કરી મીઠાઈ, ચોકલેટનો અન્નકુટ ધરાવાયો હતો જ્યારે ગઈકાલ રાત્રે 9 વાગ્યે મંદિર પરિસરમાં મટકી ફોડ અને રાસ-ગરબાનું આયોજન કરાયું હતું આ ઉજવણીમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા