ભારે વરસાદથી મુશ્કેલી સર્જાઈ, પહાડ ધસી પડતાં જીવના જોખમે રસ્તા પર કાર પસાર કરવા મજબૂર

2019-08-25 36

વીડિયો ડેસ્કઃ ઉત્તર ભારતમાં ભારે વરસાદ થવાને લીધે અનેક રાજ્યોમાં પૂરની સ્થિતી સર્જાઈ છે હિમાચલ પ્રદેશના ચમ્બામાં ભારે વરસાદને લીધે અનેક પહાડો ધસી પડતાં અનેક રસ્તાઓ તૂટી ગયા છે જેને લીધે સ્થાનિક લોકો જીવના જોખમે તૂટેલા રસ્તા પરથી કાર પસાર કરવા મજબૂર બન્યા છે

Videos similaires