હોંગકોંગમાં પ્રત્યાર્પણ સંબંધિત ખરડાને લઈ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે બે અઠવાડિયા બાદ ફરી અથડામણ

2019-08-25 55

હોંગકોંગમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ફરી અથડામણ થઈ હતી લોકો પ્રત્યાર્પણ સંબંધિત ખરડાને લઈ પ્રદર્શન કરી રહ્યા હતા પ્રદર્શનકારીઓએ રસ્તા પર અવરોધકો લગાવ્યા હતા જેમને ખસેડતી વખતે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી જેણે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતુ આ હિંસાથી હોંગકોંગમાં બે અઠવાડિયાથી સ્થપાયેલી શાંતિ ભંગ થઈ ગઈ હતી પોલીસે ભીડને કાબૂમાં લેવા ટિયરગેસના શેલ છોડ્યા હતા તેમજ લાઠીચાર્જ પણ કર્યો હતો

Videos similaires