કપડવંજ જીઆઇડીસી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 3ના ઘટનાસ્થળે જ મોત

2019-08-25 1,225

ખેડા: વહેલી સવારે મોડાસા રોડ પર કપડવંજ જીઆઇડીસી પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો છે અકસ્માતમાં કારમાં બેસેલા 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે જ્યારે અન્ય બે લોકો ગંભીર હોવાથી તેમને તાત્કાલિક અરવલ્લીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે ઘટનાની જાણ થતા પોલીસની એક ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અકસ્માતના કારણે લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા ટ્રક ચાલક કારનો ખુરદો બોલાવી ટ્રક લઈ ચાલક ફરાર થઈ ગયો હતો કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

Videos similaires