અલકા લાંબાએ દિલ્હીવાસીઓ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરી

2019-08-25 593

દિલ્હીના ચાંદની ચોકથી ચૂંટાયેલ અલકા લાંબાએ દિલ્હીવાસીઓ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ખુશીમાં મંદિરે જઈ અલકાએ ગોપીઓ સાથે નૃત્યમાં ભાગ લીધો હતો તો કૃષ્ણ બનેલા બાળકને તેડીને અલકા લાંબાએ રમાડ્યો હતો ઉલ્લેખનીય છે કે 20 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલી અલકા આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતી થોડા સમય પહેલાં જ ‘આપ’માંથી પણ જ અલકાએ બગાવત કર્યાનાં સમાચાર સૂત્રો દ્વારા મળ્યાં હતા

Videos similaires