NEWS BULLETIN 9 AM - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઇમાં રુપે કાર્ડ લોન્ચ કર્યું હતું

2019-08-25 252

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઇમાં રુપે કાર્ડ લોન્ચ કર્યું હતું
જે પછી મોદીએ પ્રસાદ માટે લાડુ ખરીદ્યા હતા આ પહેલાં યૂએઇનાં સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ઝાયેદ'થી પીએમ મોદી સન્માનિત કરાયા હતાં યુએઈ બાદ હવે મોદી બહેરિન પહોંચ્યા છે

Videos similaires