વિશ્વનું સૌથી મોટું સાઇકલ પાર્કિંગ, અહીં એક વારમાં 12,500 સાઇકલ પાર્ક થઇ શકે છે

2019-08-24 13

નેધરલેન્ડના ઉટ્રેચ શહેરમાં બે વર્ષથી બની રહેલું વિશ્વનું સૌથી મોટું સાઇકલ પાર્કિંગ તૈયાર થઇ ગયું છે તેને તાજેતરમાં ખુલ્લું મુકાયું ત્રણ માળના પાર્કિંગમાં 12,500 સાઇકલ પાર્ક કરવાની જગ્યા છે અહીં રાખેલા સ્ટેન્ડમાં એકની ઉપર એક સાઇકલો રાખી શકાશે 24 કલાક ખુલ્લું રહેતું આ ફ્રી પાર્કિંગ રેલવે સ્ટેશનની નજીક છે તેને રોજ મુસાફરી કરનારા પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને બનાવાયું છે અહીં ડિજિટલ સાઇકલ સ્પેસ ઇન્ડિકેશન સિસ્ટમ લાગેલી છે, જેથી પ્રવાસીઓને પાર્કિંગમાં ખાલી જગ્યા શોધવામાં સરળતા રહેશે

Videos similaires