ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, 2ના મોત

2019-08-24 250

મહારાષ્ટ્રના ભિવંડીના શાંતિનગર વિસ્તારમાં મોડી રાત્રે ચાર માળની એક ઇમારત ધરાશાયી થઇ હતી આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે અત્યાર સુધી ચાર લોકોને બચાવવામાં આવ્યા છે જ્યારે અન્ય કેટલાક લોકો હજુ પણ દબાયેલા હોવાની શક્યતા છે ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે મૃત્યુઆંક વધવાની શક્યતા છે

Videos similaires