આજે સમગ્ર દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી,PM મોદીના દેશવાસીઓને જય શ્રીકૃષ્ણ

2019-08-24 1

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંઆજે સમગ્ર દેશ જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યો છેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભકામના પાઠવી છેમોદીએ કહ્યું શુભકામના પાઠવતા કહ્યું કે જય શ્રીકૃષ્ણઆજે પાકિસ્તાનના રાવલપિંડીના 125 વર્ષ જૂના કૃષ્ણ મંદિર સહિત કરાચી, લાહોર અને સિંધનાં મંદિરોમાં ધામધૂમથી મનાવાશે કૃષ્ણ જન્મોત્સવઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires