વાહનો અને ઇન્ડસ્ટ્રીથી થતા પ્રદૂષણને ઓછું કરવા માટે મેક્સિકોના એન્જિનિયર્સે રોબોટિક વૃક્ષ તૈયાર કર્યું છે બાયોમેટિક કંપનીએ બનાવેલ આ વૃક્ષને 'બાયોઅર્બન' નામ આપ્યું છે આ આર્ટિફિશિયલ વૃક્ષ રિયલ વૃક્ષની જેમ જ કામ કરે છે તે પ્રદૂષિત હવાનું શોષણ કરીને ચોખ્ખી હવે આપે છે આ આઈડિયાથી સીનિયર સિટિઝન, સાઇકલિસ્ટ અને રાહદારીઓને ચોખ્ખું અને સ્વસ્થ વાતાવરણ મળશે