રેલવે પર ગીત ગાઇને પેટીયું રડતી રાનૂની કિસ્મત ચમકી, હિમેશ રેશમિયાએ આપ્યો બ્રેક

2019-08-23 2

સોશિયલ મીડિયા પર છેલ્લાં કેટલાંક દિવસોથી રાનૂ મંડલ નામની એક મહિલાનો વીડિયો વાઇરલ થયો છે જેમાં તે લિજેન્ડ સિંગર લતા મંગેશકરનું સોંગ એક પ્યાર કા નગમા હૈ ગાતી જોવા મળે છે બંગાળના રાનાઘાટ રેલવે સ્ટેશન પર એક યાત્રીએ રાનૂનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે સિંગિંગની પ્રશંસા થયા બાદ રાનૂને તેનો પહેલો સિંગિંગ પ્રોજેક્ટ મળી ગયો છે હિમેશ રેસમિયાએ તેને ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરમાં બ્રેક આપી એક સોંગ રેકોર્ડ કરાવ્યું છે

Videos similaires