એમેઝોનનાં જંગલમાં ત્રણ અઠવાડિયાથી લાગેલ ભીષણ આગ વૈશ્વિક ચિંતાનો વિષય

2019-08-23 3,110

દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલોને પૃથ્વીના ફેફસાં કહેવામાં આવે છે કારણ કે આ ગીચ જંગલ પૃથ્વી પરનું 20 ટકા ઓક્સિજન પેદા કરે છે 2,123,5618 સ્ક્વેર માઇલમાં ફેલાયેલા આ જંગલને નવ દેશની સીમા અડે છે નવ દેશોમાં બ્રાઝિલ, એક્વેડોર, વેનેઝુએલા, સુરિનામ, પેરુ, કોલમ્બિઆ, બોલિવિઆ, ગુયાના અને ફ્રેન્ચ ગુયાનાનો સમાવેશ થાય છે જોકે છેલ્લા ત્રણ અઠવાડિયાથી આ જંગલમાં ભીષણ આગ લાગી છે એક રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરી 2019થી અત્યાર સુધી આ જંગલમાં 72 હજાર વખત આગ લાગી ચૂકી છે અત્યારે આગ બુઝાઇ નથી અને તેના લીધે તે વૈશ્વિક ચિંતાનો વિષય બની ગયો છે

Videos similaires