જીપને ધક્કો મારતા બિહાર પોલીસકર્મીના વીડિયો પર તેજસ્વી યાદવે નીતિશને આડે હાથ લીધા

2019-08-23 255

RJD નેતા તેજસ્વી યાદવે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર નિશાન સાધ્યુ છે તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એકવીડિયો શેર કરીને નીતિશ કુમાર પર નિશાન સાધ્યું હતુ વીડિયોમાં જોઈ શકાય છે કે હાજીપુરના પોલીસકર્મીઓ એક જીપને ધક્કો મારીને લઈ જઈ રહ્યા છે તેજસ્વી યાદવના આ ટ્વિટ પર લોકોની પ્રતિક્રિયા આવવાની પણ શરૂ થઈ ગઈ છે

Videos similaires